Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
મહિલા સ્કૂટર ચાલકનો કાબૂ છૂટ્યો: દુકાનના શટર સાથે ધડાકાભેર અથડાઈ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ! અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં સ્કૂટર સીધું બંધ દુકાનના શટર સાથે જોરદાર રીતે અથડાયું હતું; અકસ્માતનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે ચર્ચા જાગી છે અને મહિલાને તાત્કાલિક સ્થાનિકો દ્વારા પ્રાથમિક સારવાર અપાઈ છે.
#AccidentNews
#ScooterAccident
#CCTVFootage
#ViralVideo
#RoadSafety
#TrafficAccident
#GujaratNews
#BreakingNews
#SamacharDiary
Posted on Instagram at
8/23/2026, 6:59:43 AM
17.4k
178
4
17.4k
17.4k
178
4
17.4k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
gujaratnews
trafficaccident
viralvideo
scooteraccident
accidentnews
roadsafety
cctvfootage
samachardiary
breakingnews
Add tag
Add event / campaign