facebook pixel
હૈદરાબાદમાં બિલ્ડીંગ ધરાશાયી: ગણતરીની સેકન્ડોમાં જમીનદોસ્ત, ઘટનાસ્થળે રાહત-બચાવ કામગીરી શરૂ! હૈદરાબાદમાં એક બહુમાળી ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે; ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાટમાળ હટાવવા સહિતની રાહત કામગીરી હાથ ધરી છે. #Hyderabad #BuildingCollapse #BreakingNews #AccidentNews #RescueOperation #TelanganaNews #LiveNews #SamacharDiary

 11.1k

 183

 11.1k

    Suggested Credits
    Tags, Events, and Projects