facebook pixel
સુરેન્દ્રનગર: વઢવાણમાં LCBનો દરોડો, અનાજ ગોડાઉન પાછળથી ૫૫૭ બોટલ વિદેશી દારૂ ઝડપાયો! ખારવા રોડ નજીક આવેલા સરકારી અનાજ ગોડાઉન પાછળ છુપાવેલો ₹૧.૫૪ લાખની કિંમતનો ૫૫૭ બોટલ વિદેશી દારૂ પોલીસે જપ્ત કર્યો છે; સમગ્ર મામલે વનરાજસિંહ ભુપતભાઈ સોલંકી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વઢવાણ પોલીસે આગળની તપાસ તેજ કરી છે. #Surendranagar #Wadhwan #LCB #PoliceRaid #Prohibition #LiquorSeized #GujaratPolice #CrimeNews #BreakingNews #SamacharDiary

 16.6k

 322

 16.6k

    Suggested Credits
    Tags, Events, and Projects