facebook pixel
ઉપલેટા: જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સોને રાજકોટ રેન્જ આઈજી ટીમે ઝડપી પાડ્યા! ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારની કોબાનીગારીવાળી સીમમાં બાતમીના આધારે દરોડો પાડી રોકડ ₹૧.૮૫ લાખ અને મોબાઇલ સહિત કુલ ₹૩.૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે; પોલીસની આ કડક કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે. #Rajkot #Upleta #GamblingRaid #RajkotRangeIG #GujaratPolice #RajkotRural #CrimeNews #BreakingNews #SamacharDiary

 14.1k

 272

 14.1k

    Suggested Credits
    Tags, Events, and Projects