Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
રાજકોટના પાટણવાવમાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું: ૮૦૦ લીટર ભેળસેળયુક્ત દૂધનો નાશ! પાટણવાવ પોલીસે ફૂડ સેફ્ટી વિભાગ સાથે કાથરોટા ગામે ભાવેશ ભારાઈના મકાનમાં દરોડો પાડી પામતેલ અને દૂધના પાવડરથી બનાવાતું શંકાસ્પદ દૂધ, ૨૦૦ કિલો પાવડર સહિત ₹૧.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે; પોલીસે ૮૦૦ લીટર દૂધનો નાશ કરી સેમ્પલ લેબોરેટરીમાં મોકલવાની સાથે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#Rajkot
#Patanvav
#AdulteratedMilk
#FakeMilk
#FoodSafety
#GujaratPolice
#RajkotNews
#CrimeNews
#BreakingNews
#SamacharDiary
Posted on Instagram at
8/23/2026, 6:09:46 AM
38k
1.4k
4
38k
38k
1.4k
4
38k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
fakemilk
crimenews
adulteratedmilk
patanvav
foodsafety
rajkot
gujaratpolice
samachardiary
rajkotnews
breakingnews
Add tag
Add event / campaign