facebook pixel
મિથેનોલ દેખાવમાં દારૂ જેવું લાગી શકે છે, પરંતુ શરીરમાં પહોંચ્યા બાદ તે ગંભીર ઝેર બની શકે છે. મિથેનોલના સેવનથી દ્રષ્ટિ ધૂંધળી થવી, કાયમી અંધાપો, બેભાન થવું અને જીવલેણ સ્થિતિ સર્જાઈ શકે છે. અજાણ્યું કે ગેરકાયદેસર રીતે બનાવેલું દારૂ પીવાથી સાવધાન રહો. મિથેનોલ એટલે નશો નહીં, સીધું ઝેર. #Methanol #MethanolPoisoning #MethanolAwareness #મિથેનોલ #મિથેનોલઝેર #દારૂ #ઝેરીદારૂ #નકલીદારૂ #દારૂથીસાવધાન #HealthAwareness #PoisoningAwareness #Blindness #ToxicAlcohol #GujaratNews #Gujarat #ગુજરાતન્યૂઝ #સમાચાર #SamacharDiary #SamacharDiary247 #BreakingNews #ViralNews #NewsReel #GujaratiNews #Awareness #PublicAwareness

 86

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects