facebook pixel
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર પોલીસનો સપાટો: ૮ મહિનામાં ઝડપાયો ₹૨૮ કરોડનો વિદેશી દારૂ! લઠ્ઠાકાંડ બાદ સતર્ક બનેલી પોલીસે સઘન ચેકિંગ હાથ ધરી ૯૬ મોટા કેસ સહિત કુલ ૪,૨૭૮ કેસ નોંધી ૪,૪૫૭ આરોપીઓ સામે કાર્યવાહી કરી છે; છેલ્લા ૩ દિવસમાં જ વધુ ૧૭૦ કેસ નોંધી ૩૮ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. #GujaratPolice #LiquorSeized #Prohibition #BorderCheckpost #RajasthanBorder #CrimeNews #PoliceAction #BreakingNews #SamacharDiary

 7

    Suggested Credits
    Tags, Events, and Projects