Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
નટુભાઈ સર્કલ પાસે પેચવર્ક બાદ માર્ગ પર પડ્યો મોટો ભૂવો: તંત્રની હલકી કામગીરી સામે રોષ! નટુભાઈ સર્કલ નજીક પેટ્રોલ પંપ સામે તાજેતરમાં થયેલા પેચવર્કની ગણતરીના દિવસોમાં જ પોલ ખૂલી ગઈ છે; ભૂવો પડવા છતાં તાત્કાલિક બેરિકેડ ન મુકાતાં અકસ્માતનું જોખમ વધ્યું છે અને તંત્રના કરોડોના ખર્ચ સામે સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે.
#RoadDamage
#PatchworkQuality
#CorruptionIssue
#LocalAdministration
#CivicIssues
#PublicSafety
#BreakingNews
#SamacharDiary
Posted on Instagram at
8/22/2026, 12:18:30 PM
2
2
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
civicissues
roaddamage
localadministration
corruptionissue
patchworkquality
publicsafety
samachardiary
breakingnews
Add tag
Add event / campaign