iPhoneના EMI વિવાદમાં માતા-પિતા અને પુત્રનું કમકમાટીભર્યું મોત!
iPhoneના હપ્તા ભરવાના વિવાદ બાદ ૧૮ વર્ષીય પુત્ર પહાડ પરથી કૂદતાં તેને બચાવવા જતાં પિતા પણ નીચે પટકાયા અને બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં; પતિ અને પુત્રના મોતના આઘાતમાં માતાએ પણ પહાડ પરથી કૂદીને જીવ ગુમાવતાં સમગ્ર પરિવાર મોતના મુખમાં ધકેલાયો છે.
#TragicIncident#FamilyTragedy#iPhoneEMI#CrimeNews#SadNews#AccidentNews#BreakingNews#SamacharDiary