facebook pixel
કેલિફોર્નિયા એસેમ્બલીનો ઐતિહાસિક નિર્ણય: ૮ નવેમ્બરને સત્તાવાર રીતે 'દિવાળી ડે' જાહેર કરાયો! દર્શન પટેલ અને એશ કાલરા દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને મંજૂરી આપી ભારતીય-અમેરિકન સમુદાયના યોગદાન પ્રત્યે આદર વ્યક્ત કરાયો છે; દિવાળીને સત્ય, સકારાત્મકતા અને એકતાનું પ્રતીક ગણાવી તમામ નાગરિકોને પ્રકાશના પર્વની ઉજવણીમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. #DiwaliDay #CaliforniaAssembly #IndianAmerican #DiwaliCelebration #InternationalNews #WorldNews #ProudIndian #SamacharDiary

 5

    Suggested Credits
    Tags, Events, and Projects