Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
ઇમિગ્રેશન પ્રક્રિયામાં મોટો બદલાવ: ૧ સપ્ટેમ્બર ૨૦૨૬થી تمام ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિજિટલ ઇમિગ્રેશન સિસ્ટમ લાગુ થશે! મુસાફરો મોબાઇલમાં ઇ-બોર્ડિંગ પાસ બતાવીને ઝડપી ક્લિયરન્સ મેળવી શકશે અને કાગળના બોર્ડિંગ પાસ કે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પિંગની જરૂર રહેશે નહીં; પ્રિન્ટેડ પાસ ધરાવતા યાત્રીઓ માટે સુવિધા ચાલુ રહેશે અને CISF તેમજ એરપોર્ટ ઓપરેટર્સને જરૂરી તૈયારી કરવા નિર્દેશ અપાયા છે.
#ImmigrationUpdate
#DigitalImmigration
#InternationalAirport
#TravelNews
#AirportUpdate
#AviationNews
#BreakingNews
#SamacharDiary
Posted on Instagram at
8/22/2026, 10:24:34 AM
6
6
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
aviationnews
travelnews
airportupdate
internationalairport
digitalimmigration
immigrationupdate
samachardiary
breakingnews
Add tag
Add event / campaign