Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં આગામી ૭ દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા! લો પ્રેશર અને મોન્સુન ટ્રફ સક્રિય થતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે; અમદાવાદમાં હળવા ઝાપટાં સાથે ગરમીથી રાહત મળશે તેમજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી ૧૩% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ પણ ૨૮% વરસાદની ઘટ જોવા મળી છે.
#GujaratRain
#WeatherForecast
#MonsoonUpdate
#AhmedabadWeather
#GujaratWeather
#RainForecast
#WeatherUpdate
#SamacharDiary
Posted on Instagram at
8/22/2026, 10:23:26 AM
5
5
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
weatherforecast
ahmedabadweather
weatherupdate
samachardiary
gujaratweather
rainforecast
gujaratrain
monsoonupdate
Add tag
Add event / campaign