facebook pixel
પીએમ મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવા પર દેશવ્યાપી અભિયાન યોજાશે! અભિયાનના સંચાલન માટે કેન્દ્રીય સ્તરે વિનોદ તાવડેના સંયોજકપદે કમિટી બનાવાઈ છે અને તમામ રાજ્યોમાં ૭ સભ્યોની વિશેષ કમિટી રચાશે; ગુજરાતમાં આ સમિતિનું નેતૃત્વ હર્ષ સંઘવી કરે તેવી શક્યતા છે તેમજ મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ સામાજિક અને સંગઠનાત્મક કાર્યક્રમો યોજાશે. #NarendraModi #PMModi #VinodTawde #HarshSanghavi #BJP #NationalNews #PoliticalNews #BreakingNews #SamacharDiary

 4

    Suggested Credits
    Tags, Events, and Projects