facebook pixel
શું તમે પણ બાળકને આખો દિવસ દૂધ જ પીવડાવો છો? દૂધ કેલ્શિયમ માટે ઉત્તમ છે, પરંતુ ૧ વર્ષ પછી દિવસમાં ૫૦૦ ml (૨ કપ)થી વધુ દૂધ પીવાથી શરીરમાં આયર્નની કમી થઈ શકે છે. આયર્ન બાળકના મગજના વિકાસ, રોગપ્રતિકારક શક્તિ અને એનર્જી માટે અત્યંત જરૂરી છે. #ChildHealth #ParentingTips #KidsNutrition #IronDeficiency #HealthyToddler #BabyCareTips #GujaratiParenting #ToddlerDiet #HealthyKids #ChildDevelopment #NutritionMatters #ParentingHacks

 1.1k

 23

 2

 1.1k

    Suggested Credits
    Tags, Events, and Projects