facebook pixel
ગુજરાતમાં દારૂબંધી ક્યારેય નહીં હટે: મંત્રી જીતુ વાઘાણીનું મોટું નિવેદન! ગાંધી-સરદારના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કડક રીતે અમલી રહેશે તેમ જણાવી મંત્રીએ દારૂબંધી હટાવવાની તમામ અટકળો ફગાવી દીધી છે; વિપક્ષના સવાલો સામે વળતો પ્રહાર કરી ગેરકાયદે દારૂ વેચનારા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. #JituVaghani #LiquorBan #GujaratPolitics #Gandhinagar #GujaratGovernment #BreakingNews #PoliticalNews #SamacharDiary

 25

    Suggested Credits
    Tags, Events, and Projects