Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
બોટાદ: પ્રવાસે આવેલા ૩૫થી વધુ મનોદિવ્યાંગ બાળકોની તબિયત લથડી, તાત્કાલિક સારવાર અપાઈ! તલોદથી સોમનાથ-સાળંગપુર પ્રવાસે નીકળેલા બાળકોને ઝાડા-ઉલટી અને તાવના લક્ષણો જણાતાં ફૂડ પોઇઝનિંગની આશંકા સેવાઈ છે; સ્થાનિક રિક્ષાચાલકોએ નિઃશુલ્ક સેવા આપી બાળકોને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં સારવાર બાદ તમામની સ્થિતિ સ્થિર છે. Hashtags:
#botad
#salangpurhanumanji
#foodpoisoning
#HealthEmergency
#CivilHospital
#GujaratNewsOnline
#BreakingNews
#SamacharDiary
Posted on Instagram at
8/21/2026, 1:12:07 PM
3
3
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
foodpoisoning
salangpurhanumanji
botad
civilhospital
healthemergency
gujaratnewsonline
samachardiary
breakingnews
Add tag
Add event / campaign