Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
દાહોદ: ૬૦ વર્ષ જૂના પુલના સમારકામમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની શંકાથી સ્થાનિકોમાં રોષ! સમારકામ બાદ પણ બ્રિજની સ્થિતિ જોખમી હોવાના આક્ષેપ સાથે લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે; કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત સામે ઉચ્ચ સ્તરીય તપાસ કરી ગુણવત્તા ચકાસી કડક પગલાં ભરવા રજૂઆત કરાઈ છે.
#dahod
#BridgeRepair
#corruptionallegation
#gujaratinfrastructure
#PublicSafety
#LocalNews
#GujaratNewsOnline
#SamacharDiary
Posted on Instagram at
8/21/2026, 1:07:05 PM
5
5
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
corruptionallegation
dahod
localnews
publicsafety
gujaratnewsonline
gujaratinfrastructure
samachardiary
bridgerepair
Add tag
Add event / campaign