Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
સુરત: લીંબાયત ચોરી કેસમાં ૨૦ વર્ષથી નાસતો-ફરતો વોન્ટેડ આરોપી આખરે ઝડપાયો! પોતાની ઓળખ છુપાવી લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને સુરત ઝોન-૨ પોલીસે બાતમીના આધારે છટકું ગોઠવી દબોચી લીધો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#surat
#suratpolice
#limbayatpolice
#mostwanted
#arrested
#gujaratpolic
#CrimeNews
#BreakingNews
#SamacharDiary
Posted on Instagram at
8/21/2026, 12:57:06 PM
3
3
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
gujaratpolic
samachardiary
breakingnews
mostwanted
limbayatpolice
crimenews
surat
suratpolice
arrested
Add tag
Add event / campaign