facebook pixel
તહેવારો ટાણે ખાંડના ભાવમાં ૪૦% સુધીનો ઉછાળો: અછત સર્જાવાના મુખ્ય કારણો આવ્યા સામે! શેરડીના ઉત્પાદનમાં ઘટાડો અને ઈથેનોલ ઉત્પાદન માટે વધુ વપરાશ થતાં ખાંડની બજારમાં અછત સર્જાઈ છે; સ્થાનિક બજારમાં ભાવ અંકુશમાં રાખવા સરકારે સ્ટોક લિમિટ ઘટાડી સંગ્રહખોરી પર નિયંત્રણ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. #SugarPriceHike #SugarCrisis #inflationrate #MarketUpdate #IndianEconomy #CommodityMarkets #BusinessNews #SamacharDiary

 7

    Suggested Credits
    Tags, Events, and Projects