facebook pixel
બિહાર સરકારની સોશિયલ મીડિયા પોલિસી: રીલ્સ અને વીડિયો બનાવી કમાણી કરવાની મોટી તક! સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના પ્રચાર માટે કન્ટેન્ટ બનાવતા માન્યતા પ્રાપ્ત ઈન્ફ્લુએન્સર્સને પ્રોત્સાહન અપાશે; ૩૦ દિવસમાં ૧ લાખ વ્યૂઝ પર ₹૧૦,૦૦૦ અને ૧૦ લાખ વ્યૂઝ પર મહત્તમ ₹૧ લાખ સુધીની ચુકવણી કન્ટેન્ટ વેરિફિકેશન બાદ કરવામાં આવશે. #BiharGovernment #SocialMediaPolicy #contentcreatorsjourney #influencers #reelsearnmoney #BiharNews #DigitalIndia #SocialMediaEarnings #BreakingNews #SamacharDiary

 5

    Suggested Credits
    Tags, Events, and Projects