#mahadev#reels
#trend #reelsinstagram #shiv
ધોલેરાના ભડીયાદ ખાતે આજે રામનાથ મહાદેવ મંદિરે ચોકલેટ શૃંગાર કરવામાં આવ્યો હતો
ભડીયાદ ખાતે આવેલા રામનાથ મહાદેવ મંદિરે દ્વિતીય સોમવાર નિમિત્તે બાળકો દ્વારા વિવિધ પ્રકારની ચોકલેટો થી મંદિર નો ગર્ભ ગૃહ નો શણગાર કરવામાં આવ્યો હતો... યુવા ગ્રુપ દ્વારા વિવિધ ચોકલેટો લાવી મંદિર પરિસરમાં તેમજ ગર્ભ ગૃહમાં વિશેષ શૃંગાર કરવામાં આવ્યો
દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ થીમ નું આયોજન કરવામાં આવતું હોય છે
સાંજે સાંજે દીપ માળ સમયે ભાવિ ભક્તોની ભીડ પણ અહીંયા અચૂક જોવા મળતી હોય છે અને વિશેષ શૃંગાર દર્શન માટે ભાવિભક્તો આવી પહોંચતા હોય છે
બાળકોમાં આ ચોકલેટ ની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે
તેમજ સ્કૂલો અને દર્શનાર્થીઓને પ્રસાદ સ્વરૂપે વિતરણ કરી આપવામાં આવશે