facebook pixel
YouTube પરથી Exercise કે Physiotherapistની Consultation?YouTube પર જોઈને Exercise કરવી સરળ છે, પરંતુ દરેક વ્યક્તિની Pain, Injury અને શરીરની જરૂરિયાત અલગ હોય છે. ખોટી Exercise કે ખોટી Techniqueથી સમસ્યા વધી પણ શકે છે. એટલે Exercise શરૂ કરતા પહેલાં Physiotherapistની યોગ્ય Consultation લેવી વધુ સુરક્ષિત અને અસરકારક છે. #Physiotherapy #Physiotherapist #YouTubeExercise #ExerciseSafety #PhysiotherapyConsultation #PainManagement #InjuryPrevention #BackPain #NeckPain #PhysioTips

 453

 6

 453

    Suggested Credits
    Tags, Events, and Projects