ગુજરાતના બંદરોએ રચ્યો નવો ઇતિહાસ!
રાજ્ય કેબિનેટ બેઠકમાં થયેલી સમીક્ષા મુજબ, ગુજરાતના એક જ બંદરે 50 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરવાનો ઐતિહાસિક કીર્તિમાન સ્થાપ્યો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તેજી અને નિકાસમાં થયેલો જંગી ઉછાળો રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યો છે.ગુજરાતનો આ વિકાસ ભારતને વૈશ્વિક વેપારનું હબ બનાવવા તરફ એક મજબૂત કદમ છે!
#GujaratPorts
#CargoHandling
#MaritimeIndia
#GujaratGrowthStory