facebook pixel
ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા રહ્યો છે, જે વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે ભારતીય અર્થતંત્રની મજબૂત સ્થિતિ દર્શાવે છે. બીજી તરફ ગુજરાતમાં GST કલેક્શનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ગયા મહિને 20 ટકાનો GST ગ્રોથ આ મહિને વધીને 28 ટકા થયો છે. #IndiaGDP #GujaratEconomy #GSTCollection #GujaratNews

 1k

 8

 1k

    Suggested Credits
    Tags, Events, and Projects