facebook pixel
કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પીવાના પાણી અને ઘાસચારાની સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ સમીક્ષા કરી. પાણી-ઘાસચારાની અછત ન સર્જાય તે માટે તંત્રને જરૂરી પગલાં લેવા અને પ્રભારી મંત્રીઓને જિલ્લાઓની સ્થિતિની ગંભીરતાથી સમીક્ષા કરવા સૂચના અપાઈ. #GujaratNews #Kutch #Jamnagar #DevbhoomiDwarka

 1.4k

 42

 1.4k

    Suggested Credits
    Tags, Events, and Projects