facebook pixel
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી અને પ્રવક્તા મંત્રી હર્ષ સંઘવીએ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અને રાજ્યની આર્થિક પ્રગતિ અંગે માહિતી આપી. #GujaratNewsOnline #gandhinagar #bhupendrapatel #CabinetMeeting #HarshSanghavi

 1.6k

 47

 1

 1.6k

    Suggested Credits
    Tags, Events, and Projects