facebook pixel
ભુજમાં કાયદાના આંગણે જ કાયદાને પડકારતી છરી બહાર! ભુજની સેશન્સ કોર્ટમાં જ છરીનો હુમલો! કોર્ટમાં 2023ના જૂના કેસની હિયરિંગ માટે પહોંચેલા આરોપીઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો. એક યુવકે છરી કાઢી અન્ય યુવકના પેટના ભાગે ઘા ઝીંકતા કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ. ઘટનાસ્થળે હાજર DySP અને PI કક્ષાના અધિકારીઓએ તાત્કાલિક આરોપીને ઝડપી લીધો અને છરી કબજે કરી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. પરંતુ સવાલ એ છે કે કોર્ટ પરિસરમાં આરોપી પાસે છરી પહોંચી કેવી રીતે? સુરક્ષામાં ક્યાં ચૂક રહી? ભુજ સેશન્સ કોર્ટમાં બનેલી આ ચોંકાવનારી ઘટનાની સંપૂર્ણ કહાની જુઓ ક્રાઇમ ડાયરીમાં. #Bhuj #BhujNews #KutchNews #CrimeDiary #CourtCrime CourtNews GujaratCrime GujaratNews CrimeNews Kutch SessionsCourt BreakingNews CrimeInGujarat LatestNews NewsDiary

 5k

 170

 5k

    Suggested Credits
    Tags, Events, and Projects