facebook pixel
ખાદ્ય ભેળસેળ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી! ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ. રાજ્યમાં શુદ્ધ અને ગુણવત્તાયુક્ત આહાર સુનિશ્ચિત કરવા ‘ઝીરો ટોલરન્સ’ નીતિ સાથે કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ. ઓગસ્ટ દરમિયાન 1,625થી વધુ રેસ્ટોરન્ટ-ઢાબાનું નિરીક્ષણ કરાયું, 306ને સુધારણા નોટિસ અને 38 એકમો સામે લાયસન્સ રદ્દ કરવા જેવી કાર્યવાહી કરવામાં આવી. #gujaratnews #healthdepartment #foodsafety #foodadulteration

 2.1k

 55

 2.1k

    Suggested Credits
    Tags, Events, and Projects