ભૂવાઓને આરોગ્ય વિભાગની ખાસ અપીલ!
સ્વાસ્થ્ય પરિષદમાં માતા-બાળ મૃત્યુદર ઘટાડવા, ટીબી સામે સક્રિય કામગીરી તેમજ કુપોષિત બાળકો અને ગર્ભવતી મહિલાઓના પોષણ, સારવાર અને દવાઓ અંગે મહત્વપૂર્ણ આયોજન કરાયું. સાથે જ ભૂવાઓને અપીલ કરાઈ કે આસ્થા સાથે આરોગ્યલક્ષી ગંભીર સ્થિતિમાં ગર્ભવતી મહિલાઓ અને કુપોષિત બાળકોને સમયસર દવાખાને મોકલવા સહયોગ આપે.
#healthdepartment #healthyfood #gujaratnews #healthnews #prafulpansheriya