PM મોદીની ડિગ્રીનો વિવાદ ફરી ગુજરાત હાઈકોર્ટમાં! અરવિંદ કેજરીવાલને ફટકારાયેલા ₹25,000ના દંડ સામેની અરજી હવે ડબલ જજની બેન્ચ સમક્ષ પહોંચી છે. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં દલીલ કરી કે કેજરીવાલે ક્યારેય ડિગ્રી માગતી RTI કરી જ નહોતી, જેથી આ દંડ યોગ્ય નથી.હાઈકોર્ટે દંડ રદ કરવા મુદ્દે સરકારનું વલણ માગ્યું છે, જેમાં હવે સોલિસિટર જનરલ તુષાર મહેતા સરકાર પક્ષે દલીલો રજૂ કરશે.આ કેસ અંગે તમારું શું માનવું છે? કૉમેન્ટમાં જણાવો.
#gujarathighcourt
#ArvindKejriwal
#pmmodidegreerow
#LegalUpdate
#GujaratNews