facebook pixel
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! માર્કેટમાં છેલ્લા 2 દિવસમાં ચાંદી પ્રતિ કિલોએ આશરે ₹9,000 અને સોનું પ્રતિ 10 ગ્રામે આશરે ₹4,500 જેટલું સસ્તું થયું છે. વૈશ્વિક બજારની સ્થિતિ અને ક્રૂડ ઓઇલના બદલાતા ભાવ સહિતના પરિબળો વચ્ચે કિંમતોમાં આ ઘટાડો જોવા મળ્યો છે.શું તમારા મતે ખરીદી કરવાનો આ યોગ્ય સમય છે? તમારો અભિપ્રાય કૉમેન્ટમાં જણાવો! #goldsilverprice #goldratetoday #MarketUpdate #BusinessOpportunity #GujaratiNews

 84

 2

    Suggested Credits
    Tags, Events, and Projects