facebook pixel
ખોટી Posture બની શકે છે દુખાવાનું કારણ! લાંબો સમય ખોટી રીતે બેસવું, સતત મોબાઇલ-કમ્પ્યુટરનો ઉપયોગ અને ખોટી Body Positionના કારણે કમર, ગરદન અને ખભામાં દુખાવો થઈ શકે છે. યોગ્ય Posture, નિયમિત Break અને Exerciseથી આવી સમસ્યાઓથી બચી શકાય છે. #Ergonomics #Physiotherapy #Physiotherapist #Posture #BackPain #NeckPain #ShoulderPain #PainManagement #PhysioTips #HealthAwareness

 752

 4

 752

    Suggested Credits
    Tags, Events, and Projects