facebook pixel
લિયોનેલ મેસીએ ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમ માટે બે દાયકાથી વધુ સમય સુધી રમ્યા બાદ મેસીએ હવે ટીમની જર્સી નહીં પહેરવાનો નિર્ણય લીધો છે. મેસીની કેપ્ટન્સીમાં આર્જેન્ટિનાએ 2022 FIFA World Cup સહિત અનેક ઐતિહાસિક જીત મેળવી હતી. મેસીના આ નિર્ણય સાથે આંતરરાષ્ટ્રીય ફૂટબોલના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. #LionelMessi #Messi #Argentina #ArgentinaFootball #Football #FootballNews #MessiRetirement #InternationalFootball #FIFAWorldCup #WorldCup #FootballLegend #MessiFans #SportsNews #FootballNewsGujarati

 8

 2

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects