facebook pixel
NEET આંદોલન પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય! આંદોલન સાથે જોડાયેલી 13 FIR રદ, પરંતુ 2,873 લોકો સામે હિંસા અને સંપત્તિને નુકસાન અંગે તપાસ ચાલુ રહેશે. સામાન્ય પ્રદર્શનકારીઓને રાહત મળતાં હવે સમગ્ર મામલે આગળ શું કાર્યવાહી થશે તેના પર સૌની નજર છે. #NEET #NEETProtest #SupremeCourt #SupremeCourtVerdict #FIR #DelhiPolice #StudentProtest #EducationNews

 14

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects