facebook pixel
ગુજરાતમાં ગુટખા અને તમાકુ-નિકોટીનયુક્ત પાન મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. 13 સપ્ટેમ્બર 2026થી 12 સપ્ટેમ્બર 2027 સુધી ગુટખા અને નિકોટીનયુક્ત પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ રહેશે. અલગ-અલગ ઘટકો વેચીને ગુટખા તૈયાર કરવાનો પ્રયાસ પણ પ્રતિબંધ હેઠળ આવશે. નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. ગુજરાતમાં વર્ષ 2012થી આ પ્રતિબંધ અમલમાં છે. #GujaratNews #GutkhaBan #Gutkha #PanMasala #TobaccoBan #TobaccoFreeGujarat #GujaratGovernment #GujaratUpdates #LatestNews #BreakingNews #HealthNews #Gujarat #SamacharDiary

 331

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects