facebook pixel
સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર 48 વર્ષીય બિલ્ડર ફૈઝલ ફટ્ટા પર અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી. ગંભીર ઈજાઓ બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફૈઝલનું મોત થયું. ચોક બજાર પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને હત્યા પાછળનું કારણ શોધવા પ્રયાસ હાથ ધર્યો છે. #Surat #SuratNews #SuratCrime #SuratCrimeNews #SuratMurder #CrimeNews #GujaratNews #GujaratCrime #BreakingNews #ChandrashekharAzadBridge #CrimeDiary #SamacharDiary #GujaratiNews #LatestNews #MurderCase

 955

 2

    Suggested Credits
    Tags, Events, and Projects