facebook pixel
શેરબજારમાં ઘટાડા વચ્ચે IPO માર્કેટમાં નવી એન્ટ્રી! 1 સપ્ટેમ્બરથી દીપા જ્વેલર્સનો IPO ખુલ્યો છે. ₹459.72 કરોડના આ IPOમાં 3 સપ્ટેમ્બર સુધી રોકાણ કરી શકાશે. જાણો IPO સાથે જોડાયેલી મહત્વની વિગતો. #ShareMarket #IPO #DeepaJewelers #StockMarket

 16

    Suggested Credits
    Tags, Events, and Projects