રાજધાની દિલ્હીમાં ક્રૂરતાની તમામ હદ પાર: ચાલતી સ્લીપર બસમાં સગીરા સાથે હેવાનિયત! કડક સુરક્ષાના દાવાઓ વચ્ચે દિલ્હીમાં ફરી એકવાર રુવાંડા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી છે. નોઈડા જવા નીકળેલી 16 વર્ષની સગીરાને મદદના નામે સ્લીપર બસમાં બેસાડી ડ્રાઈવર અને કંડક્ટરે 47 કિલોમીટરની મુસાફરી દરમિયાન પાશવી કૃત્ય આચર્યું.દિલ્હી પોલીસે તિમારપુરથી બંને આરોપીઓ (ડ્રાઈવર કુલદીપ અને કંડક્ટર સંદીપ)ની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. મહિલા સુરક્ષા સામે ફરી ઊભા થયા ગંભીર સવાલો... આવા નરાધમોને કેવી સજા મળવી જોઈએ? તમારી પ્રતિક્રિયા કોમેન્ટમાં આપો
#delhicrime #JusticeForVictims #crimenewsgujarati #
#Nirbhaya