facebook pixel
સુરત રેલવે સ્ટેશનના ફૂડ સ્ટોલ પર ઉંદરે પફનો સ્વાદ માણ્યો! પફ લેવા જાઓ છો? તો આ વીડિયો જોઈને કદાચ તમે પણ બે વાર વિચારશો! પ્લેટફોર્મ નંબર-1 પરના ફૂડ સ્ટોલનો વીડિયો વાયરલ થતાં રેલવે તંત્ર હરકતમાં આવ્યું અને સ્ટોલને સીલ કરી દેવામાં આવ્યો. હવે સવાલ એ છે કે મુસાફરોના ખોરાકની સ્વચ્છતા અને સુરક્ષા કેટલી? #suratrailwaystation#viralvideos#Food safety#gujaratnews

 57

    Suggested Credits
    Tags, Events, and Projects