facebook pixel
બોળચોથ 2026 એટલે ગાય અને વાછરડાની પૂજા, વ્રત અને સનાતન પરંપરાનું પવિત્ર પર્વ. શ્રાવણ વદ ચોથના દિવસે ઉજવાતા બોળચોથને બહુલા ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ગૌપૂજન સાથે પરિવારની સુખ-સમૃદ્ધિ અને સંતાનસુખ માટે પ્રાર્થના કરવામાં આવે છે. બોળચોથના દિવસે ઘઉં ન ખાવા, ઘઉં ન દળવા અને શાક ન સમારવાની પરંપરા શા માટે છે? ગાય-વાછરડાની પૂજા પાછળની લોકકથા શું છે? ભગવાન શ્રીકૃષ્ણ સાથે બહુલા ગાયની કથા કેવી રીતે જોડાયેલી છે? જાણો બોળચોથનું ધાર્મિક મહત્વ અને તેની સાથે જોડાયેલી રસપ્રદ પરંપરાઓ. #બોળચોથ #બહુલાચોથ #ગૌપૂજન #ગૌમાતા #ગાયવાછરડાનીપૂજા #બોળચોથવ્રત #શ્રાવણમાસ #શ્રાવણવદચોથ #ધાર્મિકપર્વ #ધાર્મિકકથા #પૌરાણિકકથા #સનાતનપરંપરા #શ્રીકૃષ્ણ #વ્રત #પૂજા #આસ્થા #ગુજરાતીપર્વ #ગુજરાતીસંસ્કૃતિ #તહેવાર #ધાર્મિકમાહિતી

 36

    Suggested Credits
    Tags, Events, and Projects