facebook pixel
નર્મદા કિનારે નવજાત બાળકીનો નિર્જીવ દેહ! અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારેથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. માછીમારોની નજર પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી શરૂ કરી છે. બાળકીનું મોત કેવી રીતે થયું અને તેને નર્મદા કિનારે કોણ મૂકી ગયું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. #Ankleshwar #NarmadaRiver #GujaratNews #CrimeNews #CrimeDiary #BreakingNews #GujaratCrime #NewbornBaby #BabyDeath #AnkleshwarNews #Narmada #PoliceInvestigation #SamacharDiary #GujaratiNews #LatestNews

 8

    Suggested Credits
    Tags, Events, and Projects