facebook pixel
3 વર્ષના માસૂમને એકલું મૂકી માતા-પિતા ગોદાવરી નદીમાં કૂદ્યા! આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. દેવું અને આર્થિક મુશ્કેલીઓથી પરેશાન દંપતીએ પોતાના 3 વર્ષના બાળકને પુલ પર સ્કૂટર પર એકલું મૂકીને ગોદાવરી નદીમાં કૂદી પડ્યા હોવાની માહિતી સામે આવી છે. અંધારી રાતમાં માસૂમ **“અમ્મા... નાના...”** કહીને રડતું રહ્યું. ઘટનાની તપાસ અને દંપતીની શોધખોળ ચાલુ છે. #AndhraPradesh #Godavari #WestGodavari #GodavariRiver #CrimeNews #CrimeDiary #BreakingNews #LatestNews #GujaratiNews #GujaratNews #NewsUpdate #ViralNews #EmotionalNews #Child #Parents #AndhraPradeshNews #SamacharDiary

 42

 1

    Suggested Credits
    Tags, Events, and Projects