facebook pixel
પેકેજ્ડ ફૂડ પર લાલ નિશાન: પેકેટ ખોલતા પહેલાં જાણી લો તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ મોટી અપડેટ! FSSAI દ્વારા સુપ્રીમ કોર્ટમાં અનહેલ્ધી પેકેજ્ડ ફૂડ પર 'ફ્રન્ટ-ઓફ-પેક' લાલ ષટ્કોણીય ચેતવણી લેબલ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે; પેકેટમાં વધુ ફેટ, સુગર કે મીઠું હોવા પર ગ્રાહકો સરળતાથી જાણી શકે તે હેતુથી આ પગલું લેવાયું છે, જોકે ઘી, તેલ, ગોળ અને મધ જેવા કુદરતી ખાદ્યપદાર્થોને આમાંથી મુક્તિ મળશે. હવે પેકેજ્ડ ફૂડ ખરીદતી વખતે આ લાલ નિશાન જરૂર ચેક કરજો! #FSSAI #FoodSafety #HealthyEating #PackagedFood #WarningLabel #HealthAlert #PublicHealth #SupremeCourt #HealthNews #SamacharDiary

 9

    Suggested Credits
    Tags, Events, and Projects