Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
FSSAIનો સુપ્રીમ કોર્ટમાં મોટો પ્રસ્તાવ: અનહેલ્ધી પેકેજ્ડ ફૂડ પર લાગશે લાલ ષટ્કોણીય ચેતવણી લેબલ! પેકેજ્ડ ફૂડમાં વધુ પડતી ખાંડ, ફેટ અને મીઠું હોવા પર ગ્રાહકો તથા બાળકોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે બે તબક્કામાં આ ચેતવણી સિસ્ટમ લાગુ કરવાની યોજના છે; જોકે ઘી, ખાદ્ય તેલ, મધ, ગોળ જેવા કુદરતી ખાદ્ય પદાર્થોને આ નિયમમાંથી મુક્તિ અપાશે.
#FSSAI
#FoodSafety
#HealthyEating
#PackagedFood
#SupremeCourt
#HealthWarning
#PublicHealth
#ConsumerAlert
#SamacharDiary
Posted on Instagram at
8/29/2026, 9:30:12 AM
3
3
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
fssai
samachardiary
supremecourt
publichealth
healthyeating
foodsafety
packagedfood
healthwarning
consumeralert
Add tag
Add event / campaign