Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
ગુજરાતમાં ૨ અને ૩ સપ્ટેમ્બરે સાર્વત્રિક ધોધમાર વરસાદની આગાહી: ખેતીના પાકને મળશે મોટો ફાયદો! હાલ કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી બે દિવસ માત્ર ભેજના કારણે છૂટોછવાયો હળવો વરસાદ રહેશે; જોકે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં નવો રાઉન્ડ શરૂ થતાં રાજ્યભરમાં વરસાદનું જોર ફરી વધશે.
#GujaratMonsoon
#WeatherForecast
#HeavyRainAlert
#GujaratRain
#Monsoon2026
#FarmerNews
#WeatherUpdate
#SamacharDiary
Posted on Instagram at
8/29/2026, 9:29:34 AM
24
24
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
weatherupdate
samachardiary
gujaratmonsoon
gujaratrain
monsoon2026
heavyrainalert
weatherforecast
farmernews
Add tag
Add event / campaign