પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના ટળી: જ્યોર્જટાઉન સ્થિત સ્વામિનારાયણ મંદિરની ત્રણ માળની ઇમારતનો પાછળનો ભાગ ધરાશાયી!
સતત વરસાદ અને માટીના ધોવાણને કારણે પાયો નબળો પડતાં બાજુમાં ચાલતા બાંધકામના ઊંડા ખાડામાં ઈમારતનો ભાગ તૂટી પડ્યો હતો; ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે અને બચાવ ટીમોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
#Prayagraj#SwaminarayanTemple#BuildingCollapse#AccidentNews#UPNews#RescueTeam#BreakingNews#SamacharDiary