Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
ચીન-નેપાળ સરહદે ભીષણ પૂરમાં ૫૭૯થી વધુના મોત: કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા ઈશા ફાઉન્ડેશનના ૭૭ યાત્રીઓ સંપર્કવિહોણા! કૈલાશ માનસરોવર યાત્રા પરથી પરત ફરતી વખતે ઝિયરોંગ ખાતે આવેલા પૂરમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત ૧૯ દેશોના નાગરિકો ફસાયા છે; ભારત, ચીન અને નેપાળના દૂતાવાસો તેમજ ડિઝાસ્ટર ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરાઈ છે.
#IshaFoundation
#KailashMansarovar
#NepalFlood
#ChinaBorder
#RescueMission
#InternationalNews
#BreakingNews
#SamacharDiary
Posted on Instagram at
8/29/2026, 9:26:46 AM
6
6
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
kailashmansarovar
chinaborder
rescuemission
nepalflood
internationalnews
samachardiary
ishafoundation
breakingnews
Add tag
Add event / campaign