facebook pixel
નેપાળમાં ભયાનક પૂરમાં ૪૦૦થી વધુના મોત: ભોપાલના એક જ પરિવારના ૨૯ યાત્રાળુઓ ગુમ થતાં ચિંતા! ગોસાઈકુંડ ગયેલા ભોપાલના પરિવારનો ૨૬ ઓગસ્ટથી કોઈ સંપર્ક થયો નથી; છેલ્લી વાતચીતમાં જીવ બચાવવા પહાડ તરફ જવાની માહિતી આપી હતી. હાલ ભારતીય દૂતાવાસ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે. #NepalFloods #NepalLandslide #Bhopal #IndianTourists #RescueOperation #NaturalDisaster #BreakingNews #SamacharDiary

 5

    Suggested Credits
    Tags, Events, and Projects