facebook pixel
રમત આપણને માત્ર શારીરિક રીતે સ્વસ્થ નથી રાખતી, પરંતુ શિસ્ત, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને હાર્યા પછી ફરી બેઠા થવાનો અદમ્ય જુસ્સો શીખવે છે. આવો, આ રાષ્ટ્રીય ખેલ દિવસ પર દેશમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપીએ અને ખેલાડીઓના અથાગ પરિશ્રમને બિરદાવીએ. #NationalSportsDay #NationalSportsDay2026 #MajorDhyanChand #MajorDhyanChandJayanti #RashtriyaKhelDivas #IndianSports #HockeyIndia #SportsCulture #SportsMotivation #SamacharDiary
https://www.instagram.com/p/Dcnm4dIEes9
Posted on Instagram ·

 4

    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects