facebook pixel
2026ની રક્ષાબંધન પર બની રહ્યા છે 5 મહાસંયોગ! 🌟 ત્રિપુષ્કર, સર્વાર્થ સિદ્ધિ, બુધાદિત્ય, સુકર્મા અને હંસ રાજયોગનો અદ્ભુત સમન્વય. સૌથી મોટી રાહત: આ વર્ષે ભદ્રાનો કોઈ અવરોધ નથી અને ભારતમાં ચંદ્રગ્રહણનું સૂતક પણ નહીં લાગે. એટલે કે આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ રહેશે! જાણો આ અનોખા જ્યોતિષીય સંયોગનું મહત્વ. #RakshaBandhan2026 #AstrologyNews #ShubhMuhurat #BhadraFree #SarvarthaSiddhiYoga #GujaratiNews #BreakingNews #RakhiSpecial

 14

 1

    Suggested Credits
    Tags, Events, and Projects